Thursday, 2 May 2013

Vala Guruji & Vandan Swami

P.P Sadguruvarya Shree Premprakashdasji Swami Ni Kirtan Bhakti

Gadhpur Mahima

આ રાધાવાવ લાડુબાની વિનંતીથી શ્રીજી મહારાજે ગળાવેલી છે. લાડુબા શ્રી રાધિકાજીનો અવતાર હતા તેથી આ વાવનું નામ રાધાવાવ પડ્યું છે. આ વાવમાં મહારાજે સંતો સાથે ઘણીવાર સ્‍નાન કર્યું છે. આને અધર્મ સર્ગને જીવને જીતવા માટે સાત દિવસની છાવણી કરી હતી. અહીં અનિંદ્રાના રોગી મીર સાહેબને શાંતિ મળી અને ઉંઘ આવી હતી

Shree Swaminarayan Bhagwan Kadi