આ
રાધાવાવ લાડુબાની વિનંતીથી શ્રીજી મહારાજે ગળાવેલી છે. લાડુબા શ્રી
રાધિકાજીનો અવતાર હતા તેથી આ વાવનું નામ રાધાવાવ પડ્યું છે. આ વાવમાં
મહારાજે સંતો સાથે ઘણીવાર સ્નાન કર્યું છે. આને અધર્મ સર્ગને જીવને જીતવા
માટે સાત દિવસની છાવણી કરી હતી. અહીં અનિંદ્રાના રોગી મીર સાહેબને શાંતિ
મળી અને ઉંઘ આવી હતી